Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સમસ્‍ત બ્રહ્મ યુવા ટ્રસ્‍ટ(સંગઠન) જૂનાગઢ સહ મહામંત્રી જીત તેરૈયાનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૫: સમસ્‍ત બ્રહ્મ યુવા ટ્રસ્‍ટ(સંગઠન) જૂનાગઢના વફાદાર, કર્મનિષ્ઠ, સેવાભાવી એવા સહ મહામંત્રી  તથા કોરોના કાળમાં પોતાનું શારીરિક યોગદાન આપનાર સંગઠનની તમામ સેવાકીય પ્રવળત્તિમાં અગ્રેસર રહેનાર જીત તેરૈયાનો કાલે જન્‍મદિવસ હતો.

પી.સી.ભટ્‍મહામંત્રી સમસ્‍ત બ્રહ્મ યુવા ટ્રસ્‍ટ(સંગઠન) જૂનાગઢ સહિતનાએ જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી છે. મો.૭૦૧૬૫ ૯૨૮૦૨.

(10:11 am IST)