Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જસદણના ઉદ્યોગપતિ કેતનભાઇ ગોટીનો જન્મદિન

જસદણ તા. ૧૪: કડવા પાટીદાર સમાજના યુવા ઉદ્યોગપતિ કેતનભાઇ શંભુભાઇ ગોટીનો આજે જન્મદિન છે.

તેઓ જીવનયાત્રાના ૪૧ વર્ષ પૂર્ણ કરી ૪ર વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. તેઓ હાલ અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા રહી લોકઉપયોગી કાર્યો કરી રહ્યાં છે. તેમને જન્મદિનની શુભેચ્છા મો. ૯૯ર૪૧ ર૧૮૧૧ ઉપર મળી રહી છે.

(11:34 am IST)