Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

કન્સ્ટ્રકશન અને રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા શિવાનીબેન આહીરનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨ : મુળ વંથલીના વતની અને હાલ રાજકોટમાં એમ.બી.એ.નો અભ્યાસ કરવા સાથે કન્સ્ટ્રકશન, રીયલ એસ્ટેટ, જનરલ ઇન્શ્યોરન્સ અને સીકયુરીટી સોલ્યુશનના વ્યવસાય સાથે સંકળાયેલા આહીર શિવાનીબેન લક્ષ્મણભાઇ કારેથાનો આજે જન્મ દિવસ છે. બહારગામથી રાજકોટમાં આવી પગભર થવા મહેનત કરતી દીકરીઓને તેઓ જોબ અને ગૃહ ઉદ્યોગના કાર્યોમાં મદદરૂપ બનતા આવ્યા છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(12:48 pm IST)