Gujarati News

Gujarati News

News of Monday, 2nd October 2023

એડવોકેટ કલ્‍પેશ મૈયડનો જન્‍મદિવસઃ શુભેચ્‍છાવર્ષા

રાજકોટ, તા., રઃ જાણીતા એડવોકેટ કલ્‍પેશભાઇ બટુકભાઇ મૈયડનો આજે જન્‍મદિવસ છે. બક્ષીપંચ મોરચા રાજકોટ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં.૧૦ના પ્રભારી તરીકે તેમજ આહીર સેના ગુજરાત રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ તરીકે સેવા આપતા કલ્‍પેશભાઇ (મો.૯૮રપ૪ ૦૯પ૯૬)ને જન્‍મદિન નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(4:58 pm IST)