Gujarati News

Gujarati News

News of Monday, 2nd October 2023

ભાવનગરના પત્રકાર કૌશિક વાઝાની દીકરીનો જન્‍મદિવસ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨:  ભાવનગર શહેર ચિત્રા માં રહેતા પત્રકાર કૌશિક વાજા ની  દીકરી દીત્‍યાં નો આજે જન્‍મ દિવસ છે .દીત્‍યાં એ  ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.દીત્‍યાં પોતાનો જન્‍મદિવસ દાદા સ્‍વ. ભરત ભાઈ વાજા ના આશીર્વાદ સાથે દાદી આશાબેન , પિતા કૌશિકભાઈ, માતા ફાલ્‍ગુનીબેન, દાદા અનીલભાઈ, દાદી સપનાબેન તથા કાકા હર્ષિત તથા અંકિતા ફઇ  પંકજ દાદા, દાદી શીલાબેન, મામા સમીરભાઈ, મામી દક્ષાબેન,મામા ચિંતનભાઈ, ભાઈ સ્‍મિત સહિતના પરિવારજનો ના હેત પ્રેમ અને અસ્‍ખલિત લાગણીઓ વચ્‍ચે દીત્‍યાં પોતાનો જન્‍મદિવસ ઉજવશે ૯૯૦૯૬ ૧૪૭૧૪

(12:16 pm IST)