Gujarati News

Gujarati News

News of Friday, 29th September 2023

નિષ્‍ઠા-પ્રતિષ્‍ઠાથી ધબકતા-ઝબકતા બિલ્‍ડર ભાવેશ પટેલનો જન્‍મદિન

રાજકોટઃ સેવા, સહકાર અને સ્‍નેહનો ત્રિવેણી સંગમ ધરાવતા બિલ્‍ડર શ્રી ભાવેશભાઇ પટેલ આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્‍મ ૧૯૬૮ના વર્ષની ર૯ સપ્‍ટેમ્‍બરે થયેલ. જે છપ્‍પનમાં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે.

પટેલ ટીમ્‍બર ગ્રુપના શ્રી ભાવેશ પટેલ (તળાવિયા) નિષ્‍ઠાવાન અને પ્રતિષ્‍ઠાવાન સમાજ શ્રેષ્‍ઠી તરીકે જાણીતા છે. જમીન-મકાનના વ્‍યવસાય ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ તેમનું યોગદાન રહ્યું છે. સમાજ માટે યોગી નહિ તો ઉપયોગી જરૂર થઇ શકાય તે બાબત તેમણે સિદ્ધ કરી છે.

દિલ સે નિકલી દુઆ હૈ હમારી, મિલે આપકો ખુશીયા ઢેર સારી...

મો. ૯૮૭૯૧ ૦૬૦૪૪ - રાજકોટ.

(5:11 pm IST)