Gujarati News

Gujarati News

News of Friday, 29th September 2023

સમર્થ કન્‍સલ્‍ટન્‍સીવાળા ભાવિકભાઇનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ર૯ :.. સમર્થ કન્‍સલ્‍ટન્‍સીવાળા ભાવિકભાઇ વાઘેલાનો આજે જન્‍મદિન છે. એજયુકેશન કન્‍સલ્‍ટન્‍સીના વ્‍યવસાય સાથે સંકળાયેલા ભાવિકભાઇ ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્‍ચ અભ્‍યાસ અર્થે બહાર મોકલી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તેઓ એક આદર્શ અને પ્રેરણારૂપ બની રહ્યા છે. તેઓને જન્‍મદિન નિમિતે મો. ૯૮રપ૦ ૬૭પ૮ર ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાઓ વર્ષી રહી છે.

(5:36 pm IST)