Gujarati News

Gujarati News

News of Friday, 29th September 2023

જુનાગઢના પુર્વ મેયર જયોતિબેન વાછાણીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૯ : જુનાગઢના પુર્વ મેયર જયોતિબેન વાછાણીનો આજે જન્મદિવસ છે.

જુનાગઢના પ્રથમ મહિલા મેયર તરીકે ર૦૦૭ થી ર૦૦૯ સુધી યશસ્વી કામગીરી કરનાર અને ર૦૧રથી ર૦૧૮ સુધી રાજય મહિલા સુરક્ષા સમિતિના  ચેરપર્સન તરીકે સરાહની કામગીરી કરનાર તેમજ પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પણ જવાબદારી સંભાળી ચુકેલ અને હાલમાં પ્રદેશ કારોબારી મુખ્ય ટીમ અને મહિલા મોરચા સઘ્સ્ય છે. આજે તેમના જન્મદિન નિમિતે મો.નં.૯૪ર૬૭ ૧૭૬૧ર ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહયા છે.

(5:36 pm IST)