Gujarati News

Gujarati News

News of Friday, 29th September 2023

દ્વારકા જિલ્લાના યુવા પત્રકાર રિશી રૃપારેલીયાનો જન્મદિન

મીઠાપુર,તા.૨૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા પત્રકાર અને રિધ્ધિ સિધ્ધિ યુવા ગ્રુપના સદસ્ય તથા બહોળું મિત્રવૃંદ ધરાવતા એવા રિશી રાજેશભાઈ રૃપારેલિયાનો આજે ૨૧ મો જન્મદિવસ હોય, તેમને જન્મ દિવસની  શુભેચ્છાઓ મો.નં.  ૮૨૬૪૧૭૦૭૦૬ ઉપર મળી રહી છે.

(5:35 pm IST)