Gujarati News

Gujarati News

News of Thursday, 28th September 2023

પારસ સિંધવનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ અગ્રણી રાજેનભાઈ કે.સિંધવના પુત્ર પારસનો આજે ૩૧મો જન્‍મદિવસ છે. તેઓ યુગાનુયુગ મિત્રા મંડળના પ્રમુખ, રાજ વિદ્યાલયના ટ્રસ્‍ટી,  જય મહાવીર હનુમાન ચેરીટેબલ ટ્રસ્‍ટમાં ટ્રસ્‍ટી તરીકે સેવા આપે છે. તેમના જન્‍મદિવસ નિમિતે તેમના મોટાબાપુ નિવૃત રેલ્‍વે કર્મચારી મચ્‍છાભાઈ, કાકા-અજયભાઈ, મોટાભાઈ પ્રશાંતભાઈ, ભરતભાઈ, વિજયભાઈ ચાવડીયા, ભત્રીજા પાર્થભાઈ, રાહુલભાઈ, વિકાસભાઈ, ભરત, પ્રિયાંશુ, કરણ, ધ્‍યાનસું, આયુષી, સ્‍વાતિ, દેવાંગકુમાર લામકાએ  જન્‍મદિવસની શુભકામના પાઠવેલ છે. (મો.૮૫૩૦૨ ૨૭૯૫૨)

(4:14 pm IST)