Gujarati News

Gujarati News

News of Wednesday, 27th September 2023

મોવીયા સંતોષી માતાજી મંદિરના મહંત પૂ. ચંદ્રેશબાપુનો જન્‍મદિવસ

ભાવનનગર : ગોંડલ પાસે માનવ સેવાકીય પ્રવૃતિઓનો ગઢ ગણાતા મોવીયાના સંતોષી માતાજી મંદિરના ઓંજસ્‍વી-તેજસ્‍વી મહંત પૂ. ચંદ્રેશબાપુનો ર૭ સપ્‍ટેમ્‍બરના જન્‍મ દિવસ છે.

ઉજળી પરંપરાના ઉજળા વારસદાર મહંત પૂ. ચંદ્રેશબાપુ એકલપંડે સમુહલગ્ન, યજ્ઞોપવિત વિવિધ લક્ષી રોગ નીદાન કેમ્‍પ વષાદાન, અનાજ વિતરણ ગંગાસ્‍વરૂપ સહાય વિદ્યાર્થીઓને પુસ્‍તક, નોટબુક શૈક્ષણીક ફ્રી સહિતની સેવા પ્રવૃતિ કરે છે. મો.૯૪૨૭૨ ૬૯૮૭૦

(4:47 pm IST)