Gujarati News

Gujarati News

News of Saturday, 23rd September 2023

પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને એન્‍જીનીયર સાગરભાઇ દાફડાનો કાલે જન્‍મદિવસ

રાજકોટ તા. ર૩: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી તેમજ ઓલ ઇન્‍ડિયા અનઓરગેનાઇઝડ વર્કસ કોંગ્રેસના (સૌરાષ્‍ટ્ર/કચ્‍છ) ના મીડિયા ઇન્‍ચાર્જ તેમજ અનેકો સંસ્‍થા સાથે જોડાયેલા એન્‍જીનીયર સાગરભાઇ એલ. દાફડાનો કાલે જન્‍મ દિવસ છે. તેઓએ સફળ જીવનના ર૭ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેમના જન્‍મ દિવસ નિમીતે મો. ૯૦૩૩૩ ૧૦૯૧ર ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છા વર્ષી રહી છે.

(4:39 pm IST)