Gujarati News

Gujarati News

News of Saturday, 23rd September 2023

શ્રી જનસેવા ટ્રસ્‍ટનાં પ્રમુખ શ્રી અજયભાઈ વખારીયાનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃ શ્રી જનસેવા ટ્રસ્‍ટનાં પ્રમુખ શ્રી અજયભાઈ વખારીયાનો આવતીકાલે રવિવારે જન્‍મદિવસ છે. તેઓ રાજશ્રી સીનેમા પાસે વખારીયા પ્રિન્‍ટિંગ પ્રેસનો વ્‍યવસાય ધરાવે છે. તેઓ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. હરિજયોત વખારીયા ઉપાશ્રયમાં તેઓ ટ્રસ્‍ટી તરીકે કાર્યરત છે. મો.૯૮ર૪૦ ૩૧૦૬૬

(4:39 pm IST)