Gujarati News

Gujarati News

News of Saturday, 23rd September 2023

જસદણ તાલુકા માલધારી અગ્રણી વિક્રમભાઈ શિરોળીયાનો આજે જન્‍મદિવસ

જસદણ તા. ૨૩ : જસદણ તાલુકાના માલધારી અગ્રણી વિક્રમભાઈ ગેલાભાઈ  શિરોળીયાનો આજે જન્‍મદિવસ છે.  વિશ્વાસ ગિરનાર કટર મશીન બનાવતા કારખાનાના માલિક અને યુવા અગ્રણી વિક્રમભાઈ માલધારી વિશાળ મિત્ર વર્તુળ ધરાવે છે એનાથી સમાજ ફ્રન્‍ટ રાજકીય ક્ષેત્રે તેમજ વિવિધ સંસ્‍થાઓમાં સક્રિય છે. આજે તેના જન્‍મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૮૭૨૪૭૪ ઉપર જન્‍મદિવસની અભિનંદન વર્ષા થઈ રહી છે

(1:47 pm IST)