Gujarati News

Gujarati News

News of Saturday, 23rd September 2023

ઉપલેટાના યુવા પત્રકાર ભોલુ રાઠોડની સુપુત્રી ક્રિશા તથા પુત્ર આર્યનનો જન્‍મ દિવસ

ઉપલેટા તા. ર૩ :.. ઉપલેટાના યુવા પત્રકાર અને પુષ્‍ટિમાર્ગીય હવેલીના તબલા વાદક અને કિર્તનકાર ભોલુ રાઠોડ તથા તેમના પત્‍ની નિલમબેનની સુપુત્રી ક્રિશાનો ગઇકાલે શુક્રવારે જન્‍મ દિવસ હતો જે બાર વર્ષે પુર્ણ કરી તેરમાં વર્ષેમાં મંગલ પ્રવેશ કરેલ છે. જયારે તેમનો પુત્ર આર્યનનો આજે શનિવારે જન્‍મ દિવસ હોય જે ૧૦ વર્ષે પુર્ણ કરી ૧૧ માં વર્ષમાં પ્રવેશ કરે છે બન્નેને દિપાલીબેન તથા કાકા રવિભાઇ અને કાકી ક્રિષ્‍નાબેન તથા ફઇ ડોલીબેન તથા જાનકીબેન અને દીદી કાવ્‍યા તથા ભાઇ ભવ્‍ય, રૂદ્ર તથા પાશ્વ સહિતનાએ જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી છે.

(11:54 am IST)