Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી વિલાસગિરિ ગોસ્વામીનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી અને ગ્રીનપાર્ક સોસાયટીના પ્રમુખ તેમજ ઓમ એન્કલવ ફલેટ તીરૂપતી-૪ના ઉપપ્રમુખ વિલાસગિરિ ગોસ્વામીનો આજે ૬ એપ્રિલે જન્મદિવસ છે. તેઓ પુજીત રૂપાણી ટ્રસ્ટ સાથે સેવા કાર્યમાં વર્ષોથી જોડાયેલા છે. વોર્ડ નં.૨ના ભાજપ સંગઠનમાં સક્રીય છે અને હાલ વોર્ડ નં.૨માં પેજ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

(11:34 am IST)