Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

કમાજીભાઈ દાફડાનો આજે જન્મદિવસ

રાજકોટઃ જિલ્લા માનવ અધિકાર કમિટિ (દક્ષિણ ઝોન) સહકન્વિનર તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ આઈ.ટી. સેલ મંત્રી કમાજીભાઈ બી. દાફડાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૭૫ વર્ષ પૂર્ણ કરી ૭૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મો.૮૧૬૦૫ ૩૫૮૩૧

(2:56 pm IST)
  • દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીએ આજે AIIMS ખાતે ​​કોવાક્સિન રસીનો બીજો ડોઝ લીધો : તેમણે માર્ચ 9 એ તેમનો પ્રથમ ડોઝ લીધો હતો. access_time 1:26 pm IST

  • હિમાચલ પ્રદેશ નગર નિગમની ચૂંટણીમાં ભાજપને ઝટકો : ચારમાંથી બે શહેરો કોંગ્રેસે કબ્જે કર્યા : પાલમપુરમાં 15 માંથી 11 તથા સોલનમાં 17 માંથી 9 બેઠકો ઉપર કોંગ્રેસ વિજયી : મંડી તથા ધર્મશાળામાં ભગવો લહેરાયો : હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો સફાયો કરી નાખવાની ભાજપની મુરાદ બર ન આવી access_time 11:51 am IST

  • ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ IAS પંકજકુમાર કોરોના સંક્રમિત થયા : યુએન મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ : અધિકારીઓમાં ફેલાયો ફફડાટ access_time 1:22 pm IST