Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

મહિપતસિંહ જેઠવાનો સોમવારે જન્મદિન

રાજકોટઃ જીવન કોમર્શીયલ બેંકના પૂર્વ કર્મચારી મહિપતસિંહ અનોપસિંહ જેઠવાનો તા.૫ના જન્મદિવસ છે. તા.૫/૪/૧૯૫૪ના જન્મેલા મહિપતસિંહ જીવનના ૬૭ વર્ષ પૂર્ણ કરીને ૬૮માં વર્ષમાં પ્રવેશ કરે છે. (મો.૯૭૧૪૬ ૮૯૮૮૮)

(2:56 pm IST)
  • રાજકોટમાં કોરોનાઍ બપોર સુધીમાં બેવડી સદી ફટકારીઃ ૨૦૦ કેસ : શહેરનો કુલ આંક ૨૧,૨૦૨ઍ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૮,૯૬૬ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૦.૩૦ ટકા થયો access_time 2:04 pm IST

  • પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો સિલસિલો યથાવત : બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષની કાર ઉપર હુમલો : જે ગાડીમાં બેઠા હતા તેનો કાચ તૂટ્યો : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ઉપર આરોપ access_time 8:45 pm IST

  • ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજાશે : બેકઅપ પ્લાન પણ તૈયારઃ આઇસીસીના વચગાળાના સીઇઓ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે ભારતમાં ટી-૨૦ વર્લ્ડકપ રાબેતા મુજબ યોજાવવાનો છે અને તેના માટે તેની પાસે બેક-અપ પ્લાન તૈયાર છે. હાલના તબક્કે ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજવા આયોજન access_time 12:21 am IST