Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

જસદણ જીલ્લા ભાજપના લઘુમતિ મોરચાના ઉપપ્રમુખ અલ્લાઉદીનભાઇનો જન્મદિન

 જસદણ :  રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપ-મુખ અલ્લાઉદીનભાઈ જી.  ફોગનો આજે જન્મદિન છે.

તેઓ અગાઉ જસદણ તાલુકા યુવા ભાજપ ના પ્રમુખ તેમજ હાલ રાજકોટ જીલ્લા ભાજપ ના હોદા પર રાજકીય ક્ષેત્રે નામના ધરાવે છે તેમજ ઘણી સેવાકીય સંસ્થા સાથે કામ કરી જોડાયેલા છે. ગ્રામ પંચાયત સદસ્ય તરીકે પણ ઘણા વર્ષો થી સેવા બજાવી રહ્યા છે. જન્મદિને રાજકીય અગ્રણીઓ સામાજીક તથા સેવાકીય ધાર્મિક સંસ્થાઓ અગ્રણી તરફ થી મો. ૯૪૨૭૨ ૫૩૩૮૮ ઉપર શુભેરછા મળી રહી છે.

(11:30 am IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 .74 લાખને પાર પહોંચ્યો :વધુ 802 દર્દીઓના મોત: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,31,787 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,30,57,863 :એક્ટિવ કેસ 9,74,174 થયા વધુ 61,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19,10, 709 થયા :વધુ 802 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,67,694 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 56,286 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST

  • બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અન્સારી પછી હવે પૂર્વ સાંસદ અતીક અહમદનો વારો : મુખ્તારને પંજાબની જેલમાંથી લાવ્યા પછી હવે માફિયા અતીકને ગુજરાતની જેલમાંથી લાવી યુ.પી. ભેગો કરાશે : યુ.પી.ના મંત્રી આનંદ સ્વરૂપ શુક્લનું બયાન access_time 2:01 pm IST

  • અપરાધીઓને પાતાળમાંથી પણ ગોતી કાઢશું : જેલભેગા કરી દઈશું : મુખ્તાર અંસારીને યુ.પી.ની જેલમાં ધકેલ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું બંગાળમાં નિવેદન access_time 11:37 am IST