Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

પ્રવાસન વિભાગના સચિવ મમતા વર્માનો જન્મદિન

રાજકોટઃ રાજયના ઉદ્યોગ વિભાગ હેઠળના પ્રવાસન, દેવસ્થાન અને નાગરિક ઉડ્ડયનના સચિવ મમતા વર્માનો જન્મ તા.૧ એપ્રિલે ૧૯૭૨ના દિવસે થયેલ. આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અગાઉ સ્પેશ્યલ કોમર્શીયલ ટેક્ષ કમિશનર, ઔડામાં મુખ્ય કારોબારી અધિકારી ઉદ્યોગ કમિશનર વગેરે પદ પર રહી ચુકયા છે. તેણી મુળ ઉત્તરપ્રદેશના વતની અને ૧૯૯૬ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. ફોન નં.૦૭૯-૨૩૨૫૨૫૨૪ મો.નં.૯૯૭૮૪ ૦૭૩૦૧ ગાંધીનગર.

(10:14 am IST)