Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ઉપલેટાના યુવા પત્રકાર આશીષભાઇ લાલકીયાનો આજે જન્મ દિવસ

ઉપલેટા તા. ર૭: પ્રેસમીડિયા પ્રતિનિધિ આશિષભાઇ લાલકીયાનો    આજે જન્મ દિવસ છે.

ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના સદસ્ય એવા આશિષભાઇ લાલકીયાનો આજે જન્મ દિવસ હોવાથી તેમને પત્રકાર ક્ષેત્રે જોડાયેલા પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો, અધિકારીઓ, આગેવાનો તેમજ મિત્ર મંડળ સહિતના દરેક લોકો તેમને તેમના મો. +૯૧ ૯૦૧૬ર ૦૧૧ર૮ પર જન્મ દિવસની શુભકામનાઓની વર્ષાઓ કરી રહ્યા છે.

(11:44 am IST)