Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

બાલાજી સાઉન્ડવાળા પ્રફુલભાઇ બોડાનો જન્મદિન : ૪૯ માં પ્રવેશ

રાજકોટ તા. ૫ : ગાંધીગ્રામના સામાજીક કાર્યકર અને ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા બાલાજી સાઉન્ડવાળા પ્રફુલભાઇ આર. બોડાનો આજે જન્મ દિવસ છે. સફળ જીવનના ૪૯ માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૭૧૪૦૩૭૧૬૩ છે.

(2:36 pm IST)