Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ઉનાના યુવા ગિટારરિસ્ટ ક્રિષ્નન મહેતાનો જન્મદિન

ઉના તા.૧૫ : યુવા ગિટારરીસ્ટ માસ્ટર ક્રિષ્નન મહેતાનો જન્મદિવસ તા.૧૫-૨ અને શુક્રવારે માત્ર ૧૯ વર્ષની ઉંમરે સમગ્ર ગુજરાત રાજયમાં ગિટાર ક્ષેત્રે અવ્વલ રહેલ છે. ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં પણ શાસ્ત્રીય તેમજ વેસ્ટર્ન ગિટાર સ્પર્ધામાં પ્રથમ રહી ચુકેલ માસ્ટર ક્રિષ્નન મહેતા રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રતિનિધિત્વ કરશે.

આ સિધ્ધિ બદલ ઔદિચ્ય સિમ્બર સંવાય બ્રાહ્મણ સમિતિ - ઉના સમસ્ત બ્રહ્મ સમાજ ઉના તથા પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાન વિભિન્ન શહેરોમાં સમ્માન સાથે શાસ્ત્રીય ગીટાર વાદનના કાર્યક્રમ પ્રસ્તુત કરેલ છે. જન્મદિવસે શુભકામના મળી રહી છે.(૪૫.૨)

 

(11:45 am IST)