Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

એન્કર અભિષેકદાન ગઢવીનો જન્મદિવસ

રાજકોટઃ ''ગાંધી દર્શન'' ટી.વી. સીરીયલના કાર્યમાં એંન્કરીંગ કરનાર અભીષેકદાન નરેશદાન ગઢવીનો આજે જન્મદિવસ છે. તેઓએ જીવનના ૨૧ વર્ષ પૂર્ણ કરી ૨૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અભીષેકદાનના દાદા ચતુરદાન દેવીદાન ગઢવી છે. જે ગાંધી દર્શન ટીવી સીરીયલના દેશ વ્યાપી કાર્યમાં જોડાયેલા છે. અભિષેકદાનને મો.૭૮૭૪૦ ૬૪૬૩૧  ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.(૩૦.૨)

(11:24 am IST)