Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

જુનાગઢના યુવા અગ્રણી વિરલ જોષી નો જન્મદિવસ

જુનાગઢ તા ૯ : અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર તથા યુવા અગ્રણી  વિરલકુમાર જોષીનો આજે જન્મ દિવસ છે.તા. ૯/૨/૯૫ નારોજ વિનુભાઇ જોષી  અને શ્રીમતી મિતાબેન જોષીને ત્યાં જન્મેલ વિરલ હાલમાઁ   બી.એસ.સી. (કેમેસ્ટ્રી) નો અભ્યાસ પૂર્ણ કરેલ છે. આજેતેમના ૨૪માં જન્મદિન નિમીતે સાધુ સંતો અને  વડીલો સહીત મો.નં. ૯૮૯૮૦ ૧૯૮૯૯ ઉપર  શુભેચ્છા અને આર્શિવાર્દ પાઠવી રહયા છે. (૩.૯)

 

(2:37 pm IST)