Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સાહિલ ડોબરીયાનો આજે જન્મ દિવસ

રાજકોટઃ જિલ્લા ભાજપ અગ્રણી નરોતમભાઈ ડોબરીયાના પુત્ર સાહિલ ડોબરીયા આજરોજ ૧૯ વર્ષ પૂર્ણ કરીને ૨૦માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. તેઓ સનસાઈન કોલેજમાં આઈ.એમ.બી.એનો અભ્યાસ કરે છે. (મો.૯૧૦૬૬ ૪૯૩૦૨)

(3:08 pm IST)