Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

રાજુલાના ભૂતપૂર્વ પ્રાંત અધિકારી બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાંગલેનો જન્મદિન

રાજકોટ : બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી સંદીપ જે. સાંગલેનો જન્મ તા. ૧૬ નવેમ્બર ૧૯૭૩ના દિવસે થયેલ. આજે ૪૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મહારાષ્ટ્રના અકોલાના વતની છે. અગાઉ રાજુલા (અમરેલી) માં મદદનિશ કલેકટર, ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચમાં કલેકટર તરીકે રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૭૪૨ ૨૫૭૧૭૧

મો. ૯૯૭૮૪ ૦૬૨૦૪ ગાંધીનગર

(12:22 pm IST)