Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ભાવનગર જિલ્લા કલેકટર હર્ષદ પટેલનો જન્મદિન

રાજકોટ : ભાવનગરના જિલ્લા કલેકટર શ્રી હર્ષદ પટેલનો જન્મ તા. ૧૩ નવેમ્બર ૧૯૭૬ના દિવસે થયેલ. આજે ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર, પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. ર૦૦પની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. મૂળ અમદાવાદના માંડલ પંથકના વતની છે.

ફોન નં. ૦ર૭૮-ર૪ર૮૮રર

મો. ૯૯૭૮૪ ૦૬ર૦૬, ભાવનગર

(11:46 am IST)