Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળના કર્મનિષ્ઠ મંત્રી રમેશભાઇ ગોંડલિયાનો આજે જન્મદિવસ

રાજકોટ : શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળનાં મંત્રી અને વસંુધરા ટ્રસ્ટનાં કર્મચારી ગારિયાધારના વતની રમેશભાઇ આણંદજીભાઇ ગોંડલિયા બુધવાર તા. ૭-૧૧-૨૦૧૮નાં ૬૯ વર્ષ પૂર્ણ કરી ૭૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. તેઓ અજાતશત્રુ અને મૂક સેવક બની પીસ્તાલીશ વર્ષથી સામાજિક તેમજ પ્રજાપતિ સમાજની સેવાકીય જયોત પ્રસરાવી રહ્યાં છે, ત્યારે તેમના જન્મદિન નિમિતે મિત્રો, શુભેચ્છકો તરફથી અવિરત શુભેચ્છાઓ મળી રહી છે.

મો.નં. ૯૭૨૫૫ ૩૪૭૬૦

(12:05 pm IST)