Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. અનિલભાઇ સોનારાનો જન્મદિવસ

રાજકોટઃ શહેર ક્રાઇમ બ્રાંચમાં હેડકોન્સટેબલ તરીકે ફરજ બજાવતાં અનિલભાઇ સોનારાનો આજે જન્મદિવસ છે.   અનિલભાઇએ સફળ કારકિર્દીના ૩૨ વર્ષપુરા કર્યા છે. ૨૦૦૯માં પોલીસમાં ભરતી થયા બાદ અનિલભાઇએ રાજકોટ શહેરમાં ટ્રાફિક, માલવીયાનગર, પ્ર.નગર, એસઓજીમાં ફરજ બજાવી અનેક પ્રશંસનીય ડિટેકશનની કામગીરી કરી છે. હાલમાં તેઓ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવી રહ્યા છે. અનિલભાઇને (મો.૯૬૮૭૧ ૦૦૯૦૦) બહોળા મિત્રવર્તુળ અને અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તરફથી સતત શુભકામના મળી રહી છે.

(3:06 pm IST)