Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ડી.બી.ગોંડલીયાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૯ : સ્ટુડીયો જય સોમનાથના નિર્માતા અને જય સોમનાથ યુવા ગ્રુપના પ્રમુખ દયારામ (ડી.બી.) ગોંડલીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ જીવનના ર૦ વર્ષ પુરા કરીને ર૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તેઓ શિવસેના વોર્ડ નં.૧ ના પ્રમુખ પણ રહી ચુકયા છ.ે(મો.૯૬૮૭પ ૪૩૯૪૩)

(4:06 pm IST)