Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

દક્ષાબેન મકવાણાનો આજે જન્મદિવસ

રાજકોટઃ સિવિલ હોસ્પીટલમાં સિકયુરીટી એજન્સીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા દક્ષાબેન કે. મકવાણાનો આજે જન્મદિવસ છે. તેમના જીવનનાં ૩૩ વર્ષ પૂર્ણ કરીને ૩૪માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

(3:44 pm IST)