Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

વોર્ડ નં. ૬ ના ભાજપ અગ્રણી મનસુખભાઇ જાદવનો જન્મ દિવસ

રાજકોટ : વોર્ડ નં. ૬ ના ભાજપ - અગ્રણી અને કોળી સમાજના આગેવાન મનસુખભાઇ જાદવનો આજે તા. રપ ફેબ્રુઆરીનાં જન્મ દિવસ છે. તેઓએ યશસ્વી જીવનનાં ૪૮ માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે. મનસુખભાઇ સેવા સમિતિના પ્રમુખ તરીકે કાર્યરત રહી સામાજીક કાર્યમાં અગ્રેસર રહે છે. મનસુખભાઇનાં ધર્મપત્ની દેવુબેન જાદવ વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર તરીકે કાર્યરત છે. આજે તેમના જન્મદિને રાજકીય આગેવાનો,  કાર્યકરો, શુભેચ્છકો, મીત્રો તથા પરિવારજનો દ્વારા (મો. નં. ૬૩પ૧૮ ૯૯૭૮૧) શુભેચ્છા વર્ષા વરસી રહી છે.

(11:34 am IST)