Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વેબ ચેનલ શરૂ કરનાર પત્રકાર કૃણાલભાઇનો જન્મદિન

વઢવાણ તા. રર :.. સુરેન્દ્રનગર પ્રથમ વેબ ચેનલ ઝાલાવડ વોઇસ શરૂ કરનાર પત્રકાર કૃણાલભાઇ રાવલનો કાલે જન્મ દિવસ છે તેઓ  ૩૬ વર્ષ પુર્ણ કરી ૩૭ માં પ્રવેશ કરી રહેલ છે. સરળ સ્વભાવ અને નિખાલસતાના કારણે તેઓ પોતાની જિલ્લાના પત્રકારોમાં આગવી ઓળખ ધરાવે છે. મિત્રો શુભેચ્છકો તેમને એડવાન્સ જન્મદિન શુભેચ્છા પાઠવી રહેલ છે.

(12:55 pm IST)