Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

સૌરાષ્ટ્ર કચ્છ ઇંટ ઉત્પાદક સંઘના પ્રવકતા અશોકભાઇ હળવદીયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૨ : સૌરાષ્ટ્ર કચ્છ ઇંટ ઉત્પાદક સંઘના પ્રવકતા અશોકભાઇ હળવદીયાનો આજે જન્મ દિવસ છે. સફળ જીવનના ૫૭ માં વર્ષમાં પ્રવેશી રહેલ અશોકભાઇ ગુર્જર પ્રજાપતિ સમાજમાં પણ સામાજીક અને શૈક્ષણિક કાર્યોમાં સેવા આપી રહ્યા છે. ઇંટ ઉત્પાદકો અને પ્રજાપતિ સમાજના પ્રશ્નો માટે હંમેશા અવાજ ઉઠાવતા રહેતા અશોકભાઇ હળવદીયા (મો.૯૯૦૪૦ ૮૭૩૧૬)  ને ઇંટ ઉત્પાદક સંગઠનના હોદેદારો, ઇંટ ઉત્પાદકો, પ્રજાપતિ સમાજના અગ્રણીઓ, મિત્રો, સગા સંબંધીઓએ શુભેચ્છા પાઠવી છે.

(11:37 am IST)