Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

પંચાયત ખાતાના ઉપસચિવ બી.વી.પ ડામોરનો જન્મદિન

રાજકોટ : પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપસચિવ શ્રી બી. વી. ડામોરનો જન્મ તા. ૧પ જુલાઇ ૧૯૭૭ના દિવસે થયેલ આજે ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ.એ.ની પદવી ધરાવે છે.

હાલ ગૃહ નિર્માણને લગતી કામગીરી સંભાળી રહ્યા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૧૧ર૧, મો. ૭૬૦૦૪ ૧૪૬૦૯ ગાંધીનગર.

(3:54 pm IST)