Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલ બોસણાનો જન્મદિવસ

રાજકોટ : સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ તથા શહેર યુવા કોંગ્રેસના મંત્રી શ્રી ગોપાલભાઇ બોસણાનો આજે જન્મ દિવસ છે. જીવનકાળના ર૮ વર્ષ પૂરા કરીને આજે તેઓ ર૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય તેમના મિત્રો -સગાસ્નેહી દ્વારા મો.નં. ૯૭ર૬૦ ૦૦૦૪૪ ઉપર જન્મ દિવસની શુભકામના પાઠવી રહ્યા છે.

(11:36 am IST)