Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ભૂતપૂર્વ પાણી પુરવઠા પ્રધાન નરોતમભાઇ પટેલનો જન્મદિન

રાજકોટ તા. ૧૦ : સુરતના જુના અને જાણીતા અગણી શ્રી નરોતમભાઇ ત્રિકમભાઇ પટેલનો જન્મ તા.૧૧ જુલાઇ ૧૯૩૬ના દિવસે થયેલ આજે ૮૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ પાંચ વખત સુરતથી (ઉધના) ભાજપના ધારાસભ્ય પદે ચુંટાયેલા. રાજયમાં શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ, ખાણ ખનિજ, માર્ગ મકાન વગરે વિભાગોના કેબીનેટ મંત્રી તરીકે રહી ચૂકયા છે.

ફોન નં.૦ર૬૧-ર૬૬૦ર૧ર

મો. ૯૯૭૮૪ ૦પ૩ર૩ સુરત

(1:20 pm IST)