Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

અમરેલીના પૂર્વ આર.ડી.સી., ધ્રાંગધ્રાના પૂર્વ પ્રાંત અધિકારી

સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ જે.એમ.ભટ્ટનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ શ્રી જે.એમ.ભટ્ટનો જન્મ તા.૧૦ જુલાઇ ૧૯૬૦ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ અગાઉ ધ્રાંગધ્રામાં પ્રાંત અધિકારી, મહેસાણા અને અમદાવાદમાં સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેકટર, તાપીમાં નિવાસી નાયબ કલેકટર, અમરેલીમાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે અધિક કલેકટર કક્ષાએ અકાદમીના સભ્ય સચિવ પદેથી નિવૃત થયા બાદ સરકારે તેમની કામગીરીની કદરરૂપે ફરી એ જ સ્થાને નિમણૂક આપી છે.

ફો.નં.૦૭૯-૨૩૨૫૪૫૫૨

મો.૯૪૨૭૭ ૦૨૧૮૦ ગાંધીનગર

(12:37 pm IST)