Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ગઢડા, વલસાડ, નવસારીના પૂર્વ મામલતદાર, વડોદરા નાગરીક સંરક્ષણના નાયબ નિયામક એસ.જી. ગામિતનો જન્મદિન

રાજકોટ : સિવીલ ડીફેન્સ વડોદરામાં ડેપ્યુટી કંટ્રોલર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી એસ.જી. ગામિતનો જન્મ તા. ૧૦ જુલાઇ ૧૯૬૩ના દિવસે થયેલ, તેઓ મુ/ વ્યારા પંથકના વતની છે. એમ.એ.ની  પદવી ધરાવે છે.શ્રી એસ.જી. ગામિત અગાઉ ગઢડા (ભાવનગર), વલસાડ, નવસારીમાં મામલતદાર, દાંતા (બનાસકાંઠા)માં પ્રાંત અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. મો. ૯૮૨૫૨ ૭૪૪૦૭ વડોદરા

 

(11:17 am IST)