Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વિ-ટ્રાન્સ ઇન્ટીરીયરવાળા રાજેશ પરસાણાનો આજે જન્મદિવસ

રાજકોટઃ અહિં એસ્ટ્રોન ચોક પાસે, ટાગોર રોડ, સરદાર નગર વેસ્ટમાં આવેલ વિ-ટ્રાન્સ ઇન્ટીરીયરવાળા રાજેશ ટી. પરસાણાનો આજે જન્મદિવસ છે. તેઓ વ્યવસાયીક ક્ષેત્રે સરદાર પ્લાયવુડ-રાજકોટ, ધરપત કાસ્ટીંગ પ્રા.લી. મેટોડામાં ફેમીલી બિઝનેશ તેમજ વિ-ટ્રાન્સ ઇન્ટીરીયર તથા હોમડેકોરનો બીઝનેશ સંભાળે છે. રાજેશભાઇના જન્મદિને મો.૯૨૨૭૫ ૧૪૦૨૪ ઉપર શુભેચ્છાઓનો ધોધ વહી રહયો છે.

(4:07 pm IST)