Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

શિક્ષણ વિભાગની વડી કચેરીના નિયામક જે.ડી. દેસાઈનો જન્મદિન

રાજકોટઃ. મૂળ ખેડા જિલ્લાના માતરના વતની અને ૨૦૦૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી શ્રી જે.ડી. દેસાઈનો જન્મ તા. ૯ જુલાઈ ૧૯૬૩ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ રાજ્યની શાળાઓ માટેની વડી કચેરીમાં નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તત્કાલીન મંત્રી અને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અંગત સચિવ તરીકે રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૩૪૫૩

મો. ૯૦૯૯૯ ૨૩૭૯૧ - ગાંધીનગર

(11:41 am IST)