Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સુપ્રસિદ્ધ યુવા એસ્ટ્રોલોજર રઘુરાજ રૂપારેલીયાનો જન્મદિન

રાજકોટ : ખૂબ જ નાની વયે એસ્ટ્રોલોજી ક્ષેત્રે અપાર નામના મેળવનાર અને વિવિધ પ્રકારના 'સ્ટોન' ઉપર અદ્દભૂત કમાન્ડ ધરાવનાર યુવા એસ્ટ્રોલોજર અને અધ્યાત્મ ક્ષેત્રે મોટું કાંઠુ કાઢી રહેલા શ્રી રઘુરાજ એમ. રૂપારેલીયાનો આજે જન્મદિવસ છે. આજે ૭ જુલાઈના રોજ તેમના ઉપર (મો.૯૨૬૫૮ ૩૩૭૪૯) ઠેર-ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે. અકિલા પરિવારના જ સદસ્ય ચિ. રઘુભાઈને તેમના જન્મદિન પ્રસંગે અનેકાનેક શુભેચ્છાઓ, આર્શીવાદ.

(4:03 pm IST)