Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

દ્વારકા પંથકના જાણીતા ઉદ્યોગપતિ શ્રી નિર્મલભાઈ સામાણીનો જન્મદિવસ

રાજકોટ : રઘુવંશી સમાજના ઘરેણા સમાન અને દ્વારકા હોટલ એસોસીએશનના પ્રમુખ તેમજ અનેક શહેરમાં હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટાગજાના સાહસીક ઉદ્યોગપતિ, દાનવીર શ્રી નિર્મલભાઈ સામાણીનો આજે જન્મદિવસ છે. નિર્મલભાઈએ હોટેલ ઉપરાંત બિલ્ડર તરીકે નાની ઉંમરમાં હરણફાળ પ્રગતિ કરી છે. તેમના ઉપર સૌરાષ્ટ્ર - ગુજરાત સહિત ચોમેરથી શુભેચ્છાવર્ષા થઈ રહી છે. (મો.૯૭૨૩૦ ૯૯૯૯૯)

(3:16 pm IST)