Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

સાવરકુંડલા A.P.M.C ના પૂર્વ ડીરેકટર શ્યામ રૂપારેલનો કાલે જન્મદીન

સાવરકુંડલા તા. ૪ : રઘુવંશી આગેવાન અને સાવરકુંડલા A.P.M.C. ના પૂર્વ ડીરેકટર શ્યામ રૂપારેલનો આવતીકાલે તા.પ ને રવિવારે જન્મદિન છે.તેઓનો જન્મ પ-૭/૧૯૮૮ ના થયેલ તેઓ બહોળો મીત્ર વર્ગ ધરાવે છે તેમજ અમરેલી પીપલ્સ ક્રેડીટ કો.ઓ.સોસા. સાવરકુંડલા શાખામાં ડીરેકટર તરીકે સેવા આપે છે. તેઓ અગ્રણી ઓઇલ મીલર ઉદ્યોગપતી તરીકે  ઓળખાય છે. તેના જન્મદિન નીમીતે મો.૯૮૭૯૩ ૬ર૭૭૭ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:18 am IST)