Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજકોટના પૂર્વ ડી.ડી.ઓ., સુરતના કલેકટર ધવલ પટેલનો જન્મદિન

રાજકોટ : સુરતના જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ (એમ.બી.બી.એસ.) નો જન્મ ૧૯૮પના વર્ષની ર જુલાઇએ થયેલ. આજે ૩૬માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મૂળ ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામના વતની અને ર૦૦૮ ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. અગાઉ પંચમહાલ જિલ્લામાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર, પાટણમાં મદદનિશ કલેકટર, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, આણંદ જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. 

ફોનનં. ૦ર૬૧-ર૬પરપરપ મો. ૯૯૭૮૪ ૦૬રરર સુરત

(11:50 am IST)