Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

પાટણના પૂર્વ સંસદ સભ્ય જગદીશ ઠાકોરનો જન્મદિન

રાજકોટ : કોંગ્રેસના જાણીતા અગ્રણી અને પાટણના પૂર્વ સાંસદ શ્રી જગદીશ ઠાકોરનો જન્મ ૧૯પ૭ ના વર્ષની ૧ જુલાઇએ થયેલ આજે ૬૪માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ દહેગામના ધારાસભ્ય તરીકે પણ રહી ચૂકયા છે. સંગઠનના અનુભવી અસરકારક વકતા છે.

મો.૯૮રપર ૪પ૩૦૦ અમદાવાદ

(10:55 am IST)