Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જી. એસ. ટી. ના મુખ્ય કમિશનર જે. પી. ગુપ્તાનો જન્મદિન

રાજકોટ : રાજ્યના ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષનો જન્મ તા.૧ જુલાઇ ૧૯૬પ ના દિવસે  થયેલ આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ૧૯૯૧ ની બેચના આઇ.એ. એસ. કેડરના અધિકારી છે.

શ્રી જે.પી.ગુપ્તા અગાઉ રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર, રાજયમાં સ્પેશયલ સેલટેક્ષ કમિશનર, વાહન વ્યવહાર કમિશનર, મનોરંજન કર કમિશનર, સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર આરોગ્ય કમિશનર, નર્મદા જળસંપતિ વિભાગના અગ્રસચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૬૦૬૪ ગાંધીનગર

(10:53 am IST)