Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

આરોગ્ય વિભાગના સંયુકત સચિવ આઇ. એમ. કુરેશીનો જન્મદિન

રાજકોટ : આરોગ્ય વિભાગના સંયુકત સચિવ આઇ. એમ. કુરેશીનો જન્મ ૧૯૬૪ ના વર્ષની ૩૦ જુને થયેલ. આજે પ૭માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ સચિવાલય કેડરના અધિકારી છે. એમ. એ. ની પદવી ધરાવે છે. આ અગાઉ સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવતા હતાં.

ફોન નં. ૦૭૯-ર૩રપ૧૪૧૧

મો. ૯૯૭૮૪ ૦૪૦૮૩ ગાંધીનગર

(11:39 am IST)