Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

જેતપુરઃ લાયન્સ કલબના ઝોન ચેરમેન હરસુખભાઈ ડોબરીયાનો જન્મદિવસ

જેતપુરઃ ઉદ્યોગપતિ હરસુખભાઈ ડોબરીયાનો આજે જન્મ દિવસ છે.

તેઓ ઈમ્પોર્ટ - એક્ષ્પોર્ટના બીઝનેશ સાથે સંકળાયેલ તેમજ આંતરરાષ્ટ્રીય સેવાકીય સંસ્થા લાયન્સ કલબમાં હાલ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. લાયન ડીસ્ટીકમાં ઝોન ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે. લાયન્સ કલબમાં અનેક મોટી જવાબદારીઓ સંભાળી હોદેદારોના દિલમાં ઉંચુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તેમને મિત્રો - શુભેચ્છકો તેમના ફોન નં. ૯૮૨૫૭ ૪૮૧૬૬ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(12:57 pm IST)